Personal Loan Without Civil: જીરો સિવિલ સ્કોર પર પર્સનલ લોન લેવા માટે આ એપ્લિકેશન જાણો 

Personal Loan Without Civil: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કોઈપણ પ્રકારની લોન લેવા માટે સિવિલ સ્કોર હોવો જરૂરી છે. પરંતુ તમારો સિવિલ સ્કોર ઝીરો છે અને તેના કારણે તમને લોન મળી રહી નથી. તો આજનો આ લેખ તમારા માટે સારો છે.

જો સીબીલ સ્કોર ઝીરો હોય તો લોન મેળવવી ઘણી મુશ્કેલ છે. પરંતુ તમારી આ મુશ્કેલને હલ કરવા માટે કેટલીક એપ લોન્ચ કરવામાં આવેલ છે. જેના દ્વારા તમે ઓછો સિવિલ સ્કોર હોવા છતાં પર્સનલ લોન મેળવી શકો છો. અને આ વિશેની તમામ માહિતી નીચે જણાવેલ છે.

Personal Loan Without Civil

આજના સમયમાં ડિજિટલ યુગ આવી ગયો છે અને જેના કારણે તમારે જ્યારે પણ પૈસાની આવશ્યકતા હોય ત્યારે તમે તમારા મોબાઇલ ફોન દ્વારા ઘરે બેઠા માત્ર થોડીક જ વારમાં પર્સનલ લોન મેળવી શકો છો. અને તે તમે મોબાઈલ માં પર્સનલ લોન આપતી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.

અત્યારના સમયમાં ઘણી એવી એપ્લિકેશન છે કેજે NBFC માં રજીસ્ટર છે. અને જેના દ્વારા તમને સરળતાથી પર્સનલ લોન મળી શકે છે.

Read More

  • Google pay Personal loan 2024: ગુગલ પે એપ્લિકેશન દ્વારા તમારા મોબાઇલ માંથી ઘરે બેઠા મેળવો ₹ 1 લાખની પર્સનલ લોન
  • Aadhar Card loan: આધારકાર્ડ થી મેળવો માત્ર પાંચ મિનિટમાં ₹ 5 લાખ સુધીની પર્સનલ લોન

સિવિલ સ્કોર વગર ફક્ત થોડીક જ વારમાં પર્સનલ લોન લેવા માટે નીચે જણાવેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

1.Rapid Rupee પર્સનલ લોન

આ એપ્લિકેશન કોઈપણ પ્રકારના સિવિલ સ્કોર વગર પર્સનલ લોન આપતી સૌથી પોપ્યુલર એપ છે. ફક્ત કેવાયસી ની પ્રક્રિયા દ્વારા તમે લોન લેવા માટે અરજી કરી શકો છો.

તમે આ એપ્લિકેશન દ્વારા 60 હજાર રૂપિયાની પર્સનલ લોન મેળવી શકો છો.

2. Navi Loan એપ્લિકેશન

જો તમારે મોટી રકમની લોન લેવી હોય તો તમે આ એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો. આની દ્વારા તમે 20 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન લઈ શકો છો.

અને આ એપ્લિકેશન દ્વારા વાર્ષિક 10 % થી 45% વ્યાજ દર સાથે લોન મેળવી શકો છો. Play store પર આ એપ્લિકેશન 4.3 ની રેટિંગ ધરાવે છે.

3.Money Tap

તમે આ એપ્લિકેશન દ્વારા રૂપિયા 3000 થી ₹5,00,000 સુધીની લોન સરળતાથી મેળવી શકો છો. તેના પર તમારે 12% થી 36% વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે.

Play store પર આ એપ્લિકેશનને 4 રેટિંગ મળી છે આ એપ્લિકેશનનો એક મિલિયન થી વધારે યુઝર્સ છે.

4. Flex Pay પર્સનલ લોન

જો તમારે રૂપિયા 500 થી 2 લાખ સુધીની લોન મેળવવી હોય તો તમે આ એપ્લિકેશન મેળવી શકો છો જેમાં તમારે 19% થી 55% ના વ્યાજ દર પર લોન મળી શકે છે.

દસ લાખથી વધારે ડાઉનલોડ છે. જો તમારે તાત્કાલિક હોય તો આ એપ્લિકેશનમાં વિકલ્પ આપેલો છે.

5. Paysense પર્સનલ લોન

આ એપ્લિકેશન દ્વારા પાંચ હજારથી પાંચ લાખ સુધીની પર્સનલ લોન લઈ શકો છો જેમાં તમારે વાર્ષિક 16% થી 36% નુ વ્યાજ દર ચૂકવવું પડશે.

અત્યાર સુધીમાં play store પર આ એપ્લિકેશનને એક કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Agarbatti Packing Work From Home: ઘરે બેઠા કામ કરિને તમે મહિનાના 30 હજાર કમાઈ શકો છો,આ રીતે મેળવો કામ 

ઝીરો સિવિલ સ્કોર પર લોન લેવા માટેની પ્રક્રિયા

જો સિવિલ સ્કોર ઓછો હોય તો પર્સનલ લોન લેવા માટે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હોય તો ઉપર જણાવેલ એપ્લિકેશન પર લોગિંન કરો. તમારે તે એપ્લિકેશનમાં તમારુ પ્રોફેશન ની પસંદગી કરો અને લોનની રકમ તથા વ્યાજ દર માટે સમય નિર્ધારિત કરી સિલેક્ટ કરો.

તેના પછી તમારું કેવાયસી વેરિફિકેશન થશે. તેના પછી માત્ર થોડીક જ વારમાં તમારા બેંક એકાઉન્ટમાં લોન ની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More

Leave a Comment