Punjab National Bank Recruitment 2024: પંજાબ નેશનલ બેંક દ્વારા જુદા જુદા 1025 પદો પર ભરતી ની જાહેરાત

Punjab National Bank Recruitment 2024: નમસ્કાર મિત્રો, પંજાબ નેશનલ બેંક દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન પંજાબ નેશનલ બેંકની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ સ્પેશિયાલિસ્ટ ઓફિસરના 1025 પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી મંગાવવામાં આવી રહ્યા છે. અમે તમને આ લેખ દ્વારા પંજાબ નેશનલ બેંક દ્વારા આયોજિત ભરતી વિશે તમામ માહિતી આપીશું.

Punjab National Bank Recruitment 2024

સંસ્થાનું નામPNB
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખ25 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://ibpsonline.ibps.in/

Read More

  • High Court Peon Recruitment 2024: હાઈકોર્ટમાં પટાવાળા સહિત જુદાં જુદા પદ પર ભરતીની જાહેરાત 
  • Gujarat University Recruitment 2024: વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત

વય મર્યાદા

પંજાબ નેશનલ બેંક દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રાખવામાં આવેલી છે જ્યારે મહત્તમ ઉંમર 25 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી એક જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી 

પંજાબ નેશનલ બેંક દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલ છે. જનરલ, ઓબીસી ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 1180 રૂપિયા તેમજ એસસી,એસટી, પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 59 રૂપિયા રાખવામાં આવેલી છે. અને આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 7 ફેબ્રુઆરી 2024 થી શરૂ થાય છે અને જેની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. અને આની પરીક્ષા માર્ચ કે એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. ઉમેદવારે આ તારીખને ધ્યાનમાં રાખીને ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા પદ પર શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે.

  • ક્રેડિટ ઓફિસર: કે/ICWA/ CGA/ MBA/ PG in management
  • સાયબર સિક્યુરિટી મેનેજમેન્ટ: B.Tech/ MCA+ 2 Year Experience
  • ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ : MBA/ PG in management+ 2 year experience
  • સાયબર સિક્યુરિટી સિનિયર મેનેજમેન્ટ: B.Tech/ MCA+ 4 Year Experience

તેમજ શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પંજાબ નેશનલ બેંક ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે જેની લીંક નીચે આપેલી છે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમપેજ પર કરિયર ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં આ ભરતી ની નોટિફિકેશન આપેલી છે તેને ડાઉનલોડ કરો પછી તેમાં જણાવવામાં આવેલી માહિતી ચેક કરો.
  • હવે એપ્લાય બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો તેની સાથે જરૂરી દસ્તાવેજો ને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો તથા સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Coal India 8th Pass Recruitment 2024: કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત 
  • ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી 2024, અરજીની શરૂઆત-1 ફેબ્રુઆરી 2024 | NHM Surat Recruitment 2024

Leave a Comment