5 હજાર રૂપિયાથી શરૂ કરો બિઝનેસ, તમને દર મહિને 1 થી 2 લાખ રૂપિયાની કમાણી થશે-Vermi Compost Business

Vermi Compost Business: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે બિઝનેસ કરવા વિશે વિચારી રહ્યા છો. અને એમાંય જો ઓછી જગ્યા હોય અને તેમાંથી વધારે પ્રોફિટ આપતો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો તમારે વર્મી કમ્પોસ્ટ નો બિઝનેસ ( Vermi compost Business) શરૂ કરવો જોઈએ.

આ બિઝનેસ દ્વારા તમે વાર્ષિક ચાર વખત ખાતર ઉત્પન્ન કરી શકો છો. બિઝનેસની સૌથી મોટી વાત એ છે કે વર્મી કમ્પોસ્ટ ના બિઝનેસમાં ઓછું રોકાણ કરવું પડે છે. અને આ વર્મી કમ્પોસ્ટ ખાતરને મોટા પ્રોફિટમાં વેચી શકો છો.

કુદરતી ખાતર છે આ વર્મી કમ્પોસ્ટ 

વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં ખેતીવાડી માટે વર્મી કમ્પોસ્ટ ખાતરના ઉપયોગ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. અને આના કારણે ખેતીના ખર્ચામાં ઘટાડો કરી શકાય છે.

અને તેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલ ખાતર ખેતર માટી પર્યાવરણ અને પાકને નુકસાન પહોંચાડતું નથી. આવા આપણા દેશમાં ઘણા બધા ખેડૂતો છે જે પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છે છે.

Read More

પરંતુ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવતા આવડતું ન હોવાથી જૈવિક ખેતી કરી શકતા નથી. અને આવામાં જુઓ ખેડૂતોને તૈયાર કરેલ કુદરતી ખાતર મળશે તો તેના દ્વારા ખેડૂતો તથા તે વેચાણ કરનારને પણ ફાયદો થશે.

વર્મી કમ્પોસ્ટ બિઝનેસ પણ એક એવું કુદરતી ખાતર છે જેને બનાવીને તેનું વેચાણ કરીને ખેડૂત સારી આવક મેળવી શકે છે.

શું છે વર્મી કમ્પોસ્ટ ? 

જો અળસિયાને જાણ અને કેટલાક વૃક્ષોને પાંદડા ભોજન તરીકે આપવામાં આવે અને તેમના દ્વારા જે ઉત્સર્ગ પદાર્થોનું નિકાલ થાય અને ત્યારે તેનો સડો થાય તે જે પ્રોડક્ટ બને છે તેને વર્મી કમ્પોસ્ટ ખાતર કહે છે. ગાયના છાણ ને વર્મી કોમપસ્ત ખાતર બનાવ્યા પછી તેમાંથી કોઈ પણ પ્રકારની ગંધ આવતી નથી.

તેમાં નાના જીવજંતુઓ જેમ કે માખી મચ્છર પણ હોતા નથી અને વાતાવરણની પણ શુદ્ધતા રહે છે. તેમાં 2-3%  નાઇટ્રોજન,1.5 થી 2% સલ્ફર અને 1.5 થી 2% પોટાશ હોય છે. અને એટલા માટે જ અળસિયાને ખેડૂતનો મિત્ર કહે છે.

વર્મી કમ્પોસ્ટ માં નાઇટ્રોજન હોય છે ભરપૂર માત્રામાં

જ્યારે આપણે ગાય ભેંસના છાણ ને અન્ય કુદરતી કચરા સાથે ભેગું કરી તેમાં અળસિયા નાખીએ છીએ ત્યારે તે ધીરે ધીરે તેમને ખાઈને પ્રાકૃતિક ખાતર ઉત્પન્ન કરે છે. તેને વર્મી કમ્પોસ્ટ કહે છે અને આપણે તે ખાતર વેચીને વર્મી કમ્પોસ્ટ બિઝનેસ કરવાનો છે.

આ ખાતર દાણાવાળા હોય છે અને તેમાં નાઇટ્રોજન ભરપૂર માત્રામાં હોય છે. અને આ જ કારણે જોબ વર્મી કમ્પોસ્ટ નો ઉપયોગ કરો તો તેમાં વૃક્ષો પાક અને નાના છોડ સારી રીતે વૃદ્ધિ કરે છે.

વર્મી કમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયા

વર્મી કમ્પોસ્ટ નો બિઝનેસ શરૂ કરવા માટે તમે કોઈપણ ખાલી જગ્યા નો ઉપયોગ કરી શકો છો. અને તેના માટે કોઈપણ પ્રકારના શેડની જરૂર પડશે નહીં.

 જે જગ્યા પર તમે વર્મી કમ્પોસ્ટ નો બિઝનેસ શરૂ કરવાના છો તે જગ્યાની ચારે બાજુ એક જાળીદાર વાડ બનાવી દો અને જાનવરોથી બચવાની વ્યવસ્થા કરી દો.

અળસિયાનો સ્ત્રોત

તેના પછી તમે તે જગ્યાને સમતલ કરી દો અને નીચે તાડપત્રી ગોઠવી દો અને તેના પર ગાયનું છાણ ગોઠવી દો. અને આ છાણના લેવલની ઊંચાઈ એક થી દોઢ મીટર વચ્ચે રાખો અને તેના પછી તે છાણમાં અળસિયા નાખી દો.

તમે આ અળસીયા કોઈપણ પ્રકારની નર્સરી માંથી મેળવી શકો છો જેના માટે તમારે થોડાક પૈસા આપવા પડશે અને જો તમે બહારથી છાણ મેળવો છો તો તેના પણ પૈસા આપવા પડશે.

1 મહીનામાં તૈયાર થશે ખાતર

આ કાર્ય સાથે જોડાયેલા નિષ્ણાતો ના કહેવા મુજબ, આ અળસીયા લગભગ ફક્ત એક મહિનામાં છાણ અને અન્ય તેમાં નાખેલી વસ્તુઓની ખાઈને પ્રાકૃતિક વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરી દે છે.

તેના પછી તમે ઓનલાઇન બિઝનેસ પ્લેટફોર્મ જેમકે flipkart amazon વગેરેમાં વેચી શકો છો અથવા તો તમે સીધા ખેડૂતોના સંપર્કમાં આવીને તેમને વેચી શકો છો.

Read More

રોકાણની રકમ અને પ્રોફિટ 

જો તમે વર્મી કમ્પોસ્ટ બનાવવાનો બિઝનેસ 20 બેડ એટલે કે 20 ખાડાથી શરૂ કરો છો તો તમારે તેમાં 30 થી 50,000 નું રોકાણ કરવું પડશે. પરંતુ આગળ જતા ફક્ત બે વર્ષની અંદર જ તમારો આ બિઝનેસ આઠ થી દસ લાખ રૂપિયા સુધી પહોંચી જશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

અને આ વર્ગી કમ્પોસ્ટ ખાતરની માર્કેટિંગ માટે તમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top