Republic Day Certificate Download 2024: 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ સર્ટિફિકેટ ડાઉનલોડ પ્રક્રિયા

Republic Day Certificate Download 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આવનારા ટૂંક જ સમયમાં 26 જાન્યુઆરી નો એક રાષ્ટ્રીય તહેવાર આવી રહ્યો છે. અને સમગ્ર ભારત દેશમાં આઝાદીના દિવસે જોરદાર ઉજવણી કરવામાં આવે છે. જેમાં 26 જાન્યુઆરી,સરદાર પટેલ જયંતિ ,શહીદ ભગતસિહ જયંતિ,15 મી ઓગસ્ટ, ગાંધી જયંતી વગેરે તહેવારોની ઉજવણી થાય છે. વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ તેમ ભારતીય સરકાર દ્વારા ઘર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે આપણે આ લેખ દ્વારા 26 મી જાન્યુઆરી ના પ્રજાસત્તાક દિવસ વિશે વાત કરીશું. આ દિવસે આપણી ભારતીય સરકાર આ દિવસે ઉજવણીમાં ભાગ લેનાર નાગરિકોને પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્ર republic Day certificate download 2024 કેવી રીતે કરવું ? અમે તમને આ લેખ દ્વારા જણાવીશું.

26મી જાન્યુઆરી સર્ટિફિકેટ ડાઉનલોડ – 2024

આપણે જાણીએ છીએ તેમ 26મી જાન્યુઆરીએ આપણો પ્રજાસત્તાક દિવસ એ રાષ્ટ્રીય તહેવાર છે. અને આ દિવસે સરકાર તેની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. તમે ઓનલાઇન માધ્યમથી પણ સરકાર દ્વારા જાહેર કરાયેલું 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ ઉજવણીનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.

Transport Recruitment 2024:પરિવહન અને જલ માર્ગ મંત્રાલય દ્વારા સ્ટેનોગ્રાફરના પદો પર ભરતી જાહેરત

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
તેને હોમપેજ પર” Repubilc Day 2024” ના ઓપ્શન પર ક્લિક કરો.
હવે અહીં રજીસ્ટર નાવ ના વિકલ્પ પર ક્લિક કરો અને તેનામાં રજીસ્ટ્રેશન કરો.
રજીસ્ટ્રેશન કર્યા બાદ ગેટ સર્ટિફિકેટ ના બટન પર ક્લિક કરો.

Leave a Comment