Transport Recruitment 2024:પરિવહન અને જલ માર્ગ મંત્રાલય દ્વારા સ્ટેનોગ્રાફરના પદો પર ભરતી જાહેરત

Transport Recruitment 2024: નમસ્કાર મિત્રો, પરિવહન અને જલ માર્ગ મંત્રાલય દ્વારા સ્ટેનોગ્રાફરના પદો પર ભરતી ની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની જાહેરાત તેની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. નોટિફિકેશનમાં જણાયા મુજબ સ્ટીનો ગ્રાફર ના પદ પર ભરતી નું આયોજન કરેલ છે. ઉમેદવારો પાસે આ ભરતી માટે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

આ ભરતીમાં પસંદગી થયેલ ઉમેદવારોને પગાર ધોરણ રૂપે ન્યૂનતમ 35,400 અને મહત્તમ 1,12,400 આપવામાં આવશે. ભારતી વિશેની સમગ્ર માહિતી અમે તમને નીચે લેખમાં જણાવેલી છે.

Transport Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ

જે કોઈ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવાની છે તો તેમને જણાવીએ કે 31 જાન્યુઆરી 2024 ના દિવસથી અરજી કરવાની શરૂઆત થાય છે અને તેની છેલ્લી તારીખ 11 માર્ચ 2024 રાખવામાં આવેલ છે. ઉમેદવારી નક્કી કરેલ સમય મર્યાદામાં અરજી ફોર્મ ભરવાનું રહેશે.

પરિવાર અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ક્લાર્ક ના પદો પર ભરતીની જાહેરાત | Ministry of transport and waterways Recruitment 2024

Transport Recruitment 2024 વય મર્યાદા

પરિવહન અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત સ્ટીનોગ્રાફરના પદ પર ભરતી માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર જાહેર કરવામાં આવેલી નથી પરંતુ તેની મહત્તમ ઉંમર 56 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટા આપવામાં આવશે.

Transport Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

પરિવહન અને જલમાર્ગ મંત્રાલય સ્ટેનોગ્રાફર પદ માટે ઉમેદવારે અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલ છે. ઉમેદવાર શૈક્ષણિક લાયકાતની વિસ્તારપૂર્વક માહિતી ઓફિસિયલ નોટિફિકેશન માંથી મેળવી શકે છે. ત્યાંથી માહિતી મેળવી અરજી કરી શકો છો.

LPG GAS Cylinder: લોકસભા ચૂંટણી પહેલા સરકાર લેશે મોટો નિર્ણય, ગેસ સિલિન્ડર સબસીડી માં થશે રૂપિયા 100 નો વધારો

ટ્રાન્સપોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • ભાઈ તેરા હોમ પેજ પર વેકેન્સી નોટિસ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • નોટિફિકેશન માં આપેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ચેક કરો.
  • હવે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અટેચ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા પછી તેની સમય મર્યાદા પહેલા આપેલ સ્થળ પર પહોંચાડો.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Leave a Comment