What is Loan Prepayment 2024: લોનની ચુકવણીના સમય પહેલા પ્રિ – પેમેન્ટ કરવાથી કેટલા થશે ફાયદા અને નુકસાન ?

What is Loan Prepayment 2024: નમસ્કાર મિત્રો, મોટાભાગે લોકો પોતાની ઇન્કમ કરતા વધારે ખર્ચ થવા પર બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન લેતા હોય છે. તે સમગ્ર દેશમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી બેન્કિંગ સુવિધા છે. પરંતુ પર્સનલ લોનમાં ગ્રાહકને હોમ લોન, ઓટો લોન કરતાં વધારે વ્યાજ દર ચૂકવવું પડે છે. જો તમે પર્સનલ લોન પર વધારે વ્યાજ દર આપવા ઈચ્છતા નથી, તો તમને તેમાં ટેન્યોર ખતમ થતા પહેલા સંપૂર્ણ લોન ચૂકવવા એટલે કે પ્રી લોન પેમેન્ટ નો વિકલ્પ મળે છે.

જો તમે સમય મર્યાદા કરતા પહેલા લોન પૂરી કરવાનો વિકલ્પ પસંદ કરો છો તો તેના કેટલાક ફાયદા પણ છે અને નુકસાન પણ છે. અહિ અમે તમને લેખ દ્વારા જણાવીશું કે પ્રી પેમેન્ટ નો ઓપ્શન પસંદ કરવું કેટલો ફાયદો બંધ છે કે નહી

લોન પ્રિ – પેમેન્ટ કરવા પર લાગે છે ચાર્જ

જો તમે ટેન્યોર સંપૂર્ણ તથા પહેલા લોન ચુકવણી નો વિકલ્પ પસંદ કરો છો તો મોટાભાગની બેંક અને એનડીએફસી પ્રિ ક્લોઝર ચાર્જ લગાવે છે. મોટાભાગે આ ચાર્જ લોનની રકમના 1 થી 5 % ના દરથી લેવામાં આવે છે જોકે, કોઈપણ લોનનું પ્રિ- પેમેન્ટ કરવા પડે તમારે ચાર્જ આપવા પડે છે પરંતુ EMI પર લાગતા વ્યાજથી તમને છુટકારો મળી જાય છે. એવામાં જો તમારા લોનની રકમ મોટી છે તો તમને વધારે ફાયદો થશે.

પ્રિ – પેમેન્ટની સિબિલ સ્કોર પર અસર

પર્સનલ લોનનુ પ્રિ – પેમેન્ટ તમારા ક્રેડિટ સ્કોર પર મોટાભાગે સારો પ્રભાવ પાડે છે. પરંતુ જુદા જુદા બેન્કોમાં તેની સ્થિતિ જુદી જુદી હોય છે. જો તમે પોતાના ક્રેડિટ સ્કોરને સુધારવા ઈચ્છો છો તો લોનના ટન્યોર માટે મંથલી ઇમાઈ ના સમય પર ચુકવણી કરીને ક્રેડિટ સ્કોર ને સારો બનાવી શકો છો. અને લોન પ્રિ કલોઝર પણ આગળ તમારા ક્રેડિટ બનાવવામાં મદદ કરશે. કેમ કે કોઈ પણ લેણદાર તમારી વર્તમાન લેણાંના આધારે તમને લોન ચૂકવવાની ક્ષમતા નક્કી કરે છે. અને એવામાં જો તમારું લેણું ઓછું છે તો તમને નવી લોન મેળવવામાં સરળતા રહેશે.

New Driving license Rules in India 2024: 2024ma ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમો 

ક્યારે થશે ફાયદો અને નુકસાન

પર્સનલ લોન ના પ્રી પેમેન્ટ કરવાથી તમને ક્યારેય ફાયદો અને નુકસાન થશે તે ત્યારે નક્કી થાય છે કે તમે કયા સમય પર લોન પ્રી પેમેન્ટ નો વિકલ્પ પસંદ કરો છો.
કેમકે જો તમે લીધેલ લોનનો એક મોટો ભાગ ચુકવી દીધો છે, તો તમને પ્રી પેમેન્ટ થી મોટો ફાયદો થશે નહીં. કેમ કે તમે આ સમય સુધી તમારા લોનની ઇએમઆઇ સુધી ઘણું વ્યાજ આપી દીધું હશે. અને હવે તમારે પ્રિ ક્લોઝર ચાર્જ પણ આપવો પડશે. અને આવવામાં તમારે લોન મેળવવાના થોડાક જ સમયમાં જ્યારે તમે તેના અડધાથી પણ ઓછી ઇએમઆઇ ની ચુકવણી કરો છો ત્યાં સુધીમાં પ્રી પેમેન્ટ કરવા પર સારો ફાયદો મળે છે.

Leave a Comment