Senior citizen FD plans: સીનીયર સીટીઝન નાગરિકોને ફિક્સ ડિપોઝિટ કરાવવા પર મળશે મહત્તમ 9 ટકાનું વ્યાજ દર, જાણો આ 6 બેંક

Senior citizen FD plans: નમસ્કાર મિત્રો, વૃદ્ધાવસ્થામાં હોય તેવા નાગરિકો પોતાનું પાછળનું જીવન સુખીથી દેવા માટે પૈસાની બચત કરતા હોય છે અને મોટાભાગે તેઓ બેંકમાં જમા કરતા હોય છે. આજના આ લેખમાં અમે તમને સિનિયર સિટીઝન માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ. એવા સિનિયર સિટીઝન લોકો જેવો બેંકમાં એફડી કરવાની ઈચ્છા છે અથવા તો તેના વિશે વિચારી રહ્યા છે તો આજના આ લેખમાં અમે તમને એવી 6 બેંક વિશે માહિતી આપીશું જેમાં તમને એફડી કરાવવા પર સારુ વ્યાજ દર મળશે.

આપણા દેશમાં એવી ઘણી બધી બેંક છે જે પોતાના ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ કરવા પર ઘણું બધું બમ્પર વ્યાજ દર આપે છે અને આ બેંક પોતાના સિનિયર સિટીઝન કસ્ટમરને તેમના રેગ્યુલર દર થી વધારે વ્યાજ દર આપે છે. અને આમાંથી એવી કેટલીક સ્મોલ ફાયનાન્સ બેંક છે જે પોતાના સિનિયર સિટીઝન કસ્ટમરને એફડી કરાવવા પર 9.50 ટકા સુધીનું વ્યાજદર આપે છે.

સિનિયર સિટીઝન એફ.ડી પ્લાન્સ માટે 6 બેન્ક

તમે જણાવી દઈએ કે આ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પૈસા ડિપોઝિટ કરાવવા પણ તમે પાંચ લાખ રૂપિયા સુધીનું બીમાં કવર પણ લઈ શકો છો. આજના હાલે દ્વારા અમે એવી 6 સ્મોલ ફાઇનાન્સ બેન્ક વિશે માહિતી આપીશું ડીજેમા સિનિયર સિટીઝન ગ્રાહકોને એફડી કરાવવા પણ 9 ટકા સુધીનું વ્યાજ દર મળે છે.

1. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક

યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક એ પોતાના સિનિયર સિટીઝન ગ્રાહકોને 1001 દિવસની ફિક્સ ડિપોઝિટ કરાવવા પર 9.50 ટકા સુધીનું વ્યાજ દર આપે છે.

2. ઇકવાટ્સ સ્મોલ ફાઇનાન્સ બેંક

ઇકવાટ્સ સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના સિનિયર સિટીઝન ગ્રાહકોને 444 દિવસની ફિક્સ ડિપોઝિટ પર નવ ટકા નું વ્યાજ આપે છે.

3. જના સ્મોલ ફાઇનાન્સ બેંક 

જના સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના સિનિયર સિટીઝન ગ્રાહકોને 2 વર્ષથી લઈને મહત્તમ 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ કરાવવા પર 9.10% સીધું નું વ્યાજ દર આપે છે.

4. ફીનકેયર સ્મોલ ફાયનાન્સ બેંક 

ફીનકેયર સ્મોલ ફાયનાન્સ બેંક પોતાના સિનિયર સિટીઝન ગ્રાહકોને 750 દિવસની એફડી પર લોકોને 11% સુધીનું વ્યાજ દર આપે છે.

5. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 

ઉત્કર્ષક સ્મોલ ફાયનાન્સ બેંક પોતાના ગ્રાહકોને 2 વર્ષથી લઈને 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ પણ 9.10 ટકા સુધીનુ બમ્પર વ્યાજદર આપે છે.

6. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક 

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક પોતાના સિનિયર સિટીઝન ગ્રાહકોને 2 વર્ષથી લઈને મહત્તમ 3 વર્ષના ફિક્સ ડિપોઝિટ કરાવવા પર 9.10% સીધો નું વ્યાજ દર આપે છે.

Read More

  • Highest FD interest rate: આ બેંક FD પર 9% થી વધુ વ્યાજ આપી રહી છે, આ એક શાનદાર ઓફર છે, તક ગુમાવશો નહીં.
  • Personal loan with bad CIBIL: ઓછો સિબિલ સ્કોર હોવા પર આ 5 રીતે લઈ શકો છો તમે પર્સનલ લોન
  • Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે
  • દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana

Leave a Comment