Unique Business idea 2024: ઓનલાઇન કમાડી કરવાની મેળવો તક, જાણો ઝોમેટો દ્ધારા પૈસા કમાવાની રીત

Unique Business idea 2024: નમસ્કાર મિત્રો, અત્યારે વર્તમાન સમયમાં ટેકનોલોજી ના યુગમાં દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે. અને હાલના સમયમાં ખાવા પીવાનો સામાન પણ ઓનલાઇન ઓર્ડર કરીને આપણે પોતાના ઘરે મંગાવતા હોઈએ છીએ. ઓનલાઇન ઓર્ડર કરવા પર ખાવા પીવાનો જે સામાન આપણા ઘર સુધી આવે છે તે જુદા જુદા ઓનલાઈન પ્લેટફોર્મ ની એપ્લિકેશન દ્વારા આવે છે. જે એપનું નામ zomato અથવા સ્વીગી છે. અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે તમે zomato દ્વારા કેવી રીતે પૈસા કમાઈ શકો છો.

શુ છે Zomato

Zomato એક તમે કરેલ ઓર્ડર ના ખોરાકનું ડીલીવરી કરનાર ઓનલાઈન કંપની છે zomato ઉપર ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરીને આપણે પોતાના ઘરે થોડાક જ સમયમાં મંગાવી શકો છો. Zomato સર્વિસ શહેરના દરેક ગલીમાં છે. આ zomato કંપનીનું પોતાનું કોઈ પર્સનલ કે સ્પેશિયલ રેસ્ટોરન્ટ નથી. Zomato વર્તમાન સમયમાં એક પોપ્યુલર કંપની છે zomato માં ઘણા બધા લોકો ફક્ત ખોરાક ઓર્ડર કરવા માટે ઉપયોગ કરે છે. અને ઘણા બધા વ્યક્તિઓ તેમાં ડીલેવરી બોય બનીને નોકરી કરે છે અને પૈસા કમાય છે.

ઝોમેટો દ્વારા પૈસા કમાવાની 2 રીત

તમે પોતાની રેસ્ટોરેન્ટને zomato પર એડ કરીને તેને રજીસ્ટર કરીને તમારો બનાવેલો મેનુ ખોરાક વેચીને પૈસા કમાઈ શકો છો. તેમાં ડિલિવરી બોય બનીને પણ પૈસા કમાઈ શકો છો. જેમાં એક ઑર્ડર ના ₹ 30 થી ₹ 40 મળે છે.

Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો

Unique Business idea 2024 કેટલીક મહત્વ પૂર્ણ શરતો

  1. તમારી પાસે એક બાઈક હોવી જોઈએ અને તેની આરસી હોવી જોઈએ.
  2. તેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  3. તમારું આધાર કાર્ડ હોવું જોઈએ.
  4. એપ્લાય કરતા પહેલા પોતાનું પાનકાર્ડ સાથે રાખો.
  5. તમારું બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ.
  6. તમારી પાસે એક સ્માર્ટફોન હોવો જોઈએ જેમાં zomato એપ્લિકેશન ઇન્સ્ટોલ હોવી જોઈએ
  7. જેના કારણે ઓર્ડર મળી શકે અને ગ્રાહકની લોકેશન પર સરળતાથી ફૂડ ડિલિવરી કરી શકાય.

કેટલી થશે કમાણી

જો આજ zomato દ્વારા કમાણીની વાત કરીએ તો એક ડિલિવરી બોય ને એક ઓર્ડર કરવા પર રૂપિયા 30 થી 40 આપવામાં આવે છે. તેમાં કેટલી કમાઈ થશે તે તમારા પર આધાર રાખે છે. એટલે કે તમે જેટલા વધારે ઓર્ડર મેળવશો તેટલી વધારે કમાઈ થશે. એટલે વધારે કમાણી કરવા માટે તમારે વધારે ઓર્ડર મેળવવા પડશે. આ બિઝનેસને તમે પાર્ટ ટાઈમ રૂપે પણ કરી શકો છો.

Leave a Comment