VMC Recruitment 2024 New: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

VMC Recruitment 2024 New: નમસ્કાર મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકામાં જુદા જુદા પદોમાં કુલ મળીને 18 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

VMC Recruitment 2024 New

ભરતી નું નામવડોદરા મહાનગરપાલિકા ભરતી
પોસ્ટવિવિધ 
શૈક્ષણિક લાયકાત10 મુ પાસ 
નોકરીનું સ્થળવડોદરા
અરજી ફીની શુલ્ક 
અરજીની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://vmc.gov.in/

Read More

  • GWSSB Recruitment 2024: ગુજરાત gwssb માં ભરતી ની જાહેરાત
  • GSSSB Recruitment 2024 New: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં જુદા જુદા પદ છે. જે નીચે મુજબ છે મુજબ કુલ 18 પદો પર ભરતી યોજાશે.

  • મિકેનિક – 3
  • સિક્યુરિટી ગાર્ડ – 2
  • સફાઈ કામદાર – 2
  • ફાયરમેન – 4
  • જુનિયર ક્લાર્ક -1
  • ટેલીફોન ઓપરેટર -4
  • સ્ટેશન ઓફિસર -1

વય મર્યાદા

વડોદરા મહાનગરપાલિકામાં જુદા જુદા 18 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. વધારે માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત જુદા જુદા 1í પદો પર અરજી કરવા ઈચ્છતો હોય તો જાહેરાતમાં જણાવ્યા મુજબ તેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમા ધોરણ પાસ કરેલ હોય તેવો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. ઈચ્છુક તેમજ પાત્રતા ધરાવતો દરેક ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે નીચેની પ્રક્રિયા કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • મોક ટેસ્ટ
  • ઇન્ટરવ્યૂ

જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની ભરતીમાં પસંદગી પામે છે તો તેને માસિક રૂપિયા 7,500 થી લઈ ₹35,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમામ ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ અરજી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat Health department Recruitment 2024: ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત
  • Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 

Leave a Comment