દેશની મહિલાઓને આ યોજના દ્વારા મફતમાં આપવામાં આવશે સોલર ચૂલો-Free Solar Stove Yojana

Free Solar Stove Yojana: નમસ્કાર મિત્રો, આપણા દેશની સરકાર દેશમાં વસ્તી મહિલાઓ ના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. આજના આ લેખ દ્વારા અમે તમામ મહિલાઓ માટે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ. આપણે જાણીએ છીએ તેમ સરકાર દ્વારા મહિલાઓ માટે ફ્રી સોલર ચૂલા યોજના શરૂ કરવામાં આવેલ છે અને તેમાં સમય સમયે નવી નવી અપડેટ આવે છે અને હવે એક અપડેટ આવી છે જેમાં જણાવ્યા મુજબ ટૂંક જ સમયમાં મહિલાઓને એકદમ મફતમાં સોલર ચૂલા આપવામાં આવશે અમે તમને આ લેખ દ્વારા મહિલાઓ માટેની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સોલાર ચૂલ્હા યોજના વિશે માહિતી આપીશું.

મહિલાઓ માટે સરકારે શરૂ કરી યોજના 

મોદી સરકાર દ્વારા મહિલાઓના હિત માટે યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને આ યોજનાનું સંચાલન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કરે છે અને જો તમે આ યોજનામાં અરજી કરો છો અને પાત્રતા ધરાવો છો તો તમને એકદમ મફતમાં સોલર ચૂલો આપવામાં આવશે.

સરકાર દ્વારા મફતમાં મળશે સોલર ચૂલો

આપણી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ મહિલાઓને સોલર ચૂલા આપવામાં આવશે જેનું મુખ્ય કારણ એ છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ગરીબ લોકો તેને ખરીદી શકતા નથી અને હવે તેમની સોલર ચુલાની સહાયતા આપવામાં આવશે જેમાં તમારે કોઈપણ પ્રકારનું ખર્ચ કરવાનો રહેશે નહીં આ સોલર ચુલાને તમે સૂર્યપ્રકાશ દ્વારા ચાર્જ કરી શકો છો અને પછી તેનો ઉપયોગ કરી શકો છો.

બજારમાં અત્યારે આ સોલર ચુલા ની કિંમત રૂપિયા 20,000 ની આસપાસ છે પરંતુ અત્યારે સરકાર દ્વારા ઇન્ડિયન ઓલ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર કરીને ગરીબ પરિવારની મહિલાઓને એકદમ મફતમાં સોલર ચૂલો આપવામાં આવશે.

Read More

  • Saraswati Sadhana cycle Yojana 2024: સરસ્વતી સાધના સાયકલ યોજના દ્વારા ધોરણ- 9 માં અભ્યાસ કરતી દીકરીઓને મળશે લાભ
  • PM Suryoday Yojana 2024: કેન્દ્ર સરકારની આ યોજના દ્ધારા દેશના 1 કરોડથી વધારો ઘરો પર લાગશે સોલાર રૂફ્ટોપ પેનલ 

અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • રહેઠાણનું પુરાવો
  • ઓળખ પત્ર
  • રેશનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર

સોલાર ચુલા યોજના પાત્રતા

  • આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી BPL રેશનકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • લાભાર્થીના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ થી ઓછી હોવી જોઈએ.
  • જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેમને આ યોજના માટે પહેલા પસંદ કરવામાં આવશે.
  • આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓને આપવામાં આવશે.
  • અવિવાહિક અને વિધવા મહિલા પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

ફ્રી સોલર ચુલહા યોજના અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ તમે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે તેના હોમપેજ પર ફ્રી સોલર ચૂલા યોજના ફ્રી બુકિંગ નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

Read More

  • Namo Laxmi Yojana 2024: ગુજરાત બજેટમાં જાહેરમાં બહાર પાડી નમો લક્ષ્મી યોજના, રાજયની 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ
  • જીઓ કંપની દ્વારા મળશે મફતમાં જીઓ એર ફાઇબર 5G, જાણો તમારા વિસ્તારમા છે કે નહી-Free Jio Air Fiber 5G

Free Solar Chulha Yojana- Apply Now 

Leave a Comment