Work from home Recruitment 2024: શ્રમ અને રોજગાર મંત્રાલય નોકરી, પગાર-રૂપિયા 14, 999 થી રૂપિયા 15000

Work from home job 2024: નમસ્કાર મિત્રો, શું તમે પોતાના ઘરે બેઠા ઓનલાઈન માધ્યમમાં વર્ક ફોર્મ મેળવી નોકરી કરી કમાણી કરવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે.  ભારત સરકારના ઓનલાઈન પ્લેટફોર્મ રાષ્ટ્રીય કારકિર્દી સેવા, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તમે ઘરે બેઠા ઓનલાઇન કામ કરીને કમાણી કરી શકો છો. આજના આ લેખમાં અમે તમને ભારત સરકાર દ્વારા કમાણી કરવા માટે જાહેર કરવામાં આવેલ પ્લેટફોર્મ જેના દ્વારા તમે ઓનલાઈન વર્ક ફ્રોમ ફોર્મ કરી શકો છો તેના વિશે માહિતી આપીશું.

Work from home Recruitment 2024

સંસ્થારાષ્ટ્રીય કારકિર્દી સેવા, શ્રમ અને રોજગાર મંત્રાલય
પોસ્ટવિવિધ
વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ મહત્તમ 35 વર્ષ
શૈક્ષણિક લાયકાત12 પાસ 
અરજી ફીની શુલ્ક 
પગારધોરણરૂપિયા 14, 999 થી રૂપિયા 15000
અરજીની છેલ્લી તારીખ10 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.ncs.gov.in/ 

Read More

  • Railway Peon Recruitment 2024: સેન્ટ્રલ રેલવેમાં પટાવાળા ના પદ પર ભરતી ની જાહેરાત
  • HDFC Bank Supervisor Recruitment 2024: એચડીએફસી બેન્ક દ્વારા 13,105 પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

રાષ્ટ્રીય કારકિર્દી સેવા દ્વારા ઓનલાઇન વર્ક ફોર્મ જોબ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ કમ્પ્યુટર ઓપરેટરના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

આ જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 62 પદો પર ભરતી યોજાશે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા

નેશનલ કેરિયર સર્વિસ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર ના જુદા જુદા 66 પદો પર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતીમાં અરજી કરવા માટે 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તો જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમની શૈક્ષણિક લાયકાત 12 ધોરણ પાસ રાખવામાં આવેલી છે. જે ઉમેદવારને આ બાબતનો કોઈ પણ અનુભવ ના હોય તેવા પણ આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર સરકારી વિભાગની આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે એક સપ્તાહમાં સોમવારથી લઈ શુક્રવાર સુધી રોજનું આઠ કલાકનું કામ કરવું પડશે. વધારે માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

આ ભરતીમાં જે ઉમેદવાર ની પસંદગી થશે તેમને માસિક ₹14,999 થી રૂપિયા ₹15,000 સુધી પગાર ચૂકવવામાં આવશે.

વર્ક ફ્રોમ હોમ જોબ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઇચ્છુક તેમજ પાત્રતા ધરાવતા તમામ ઉમેદવાર ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • જણાવી દઈએ કે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2024 છે.
  •  વેબસાઈટ પર જઈ આ ભરતી ની એપ્લિકેશન ફોર્મ ખોલો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • માહિતી ભરાઈ ગયા પછી હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત, 20 ફેબ્રુઆરી થી થશે અરજીની શરૂઆત
  • Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 

Work from home job 2024 – Apply Now 

Leave a Comment